જો સવાર સવારમાં દેખાય જાય આ વ્યક્તિઓ તો ભિખારી પણ થઈ જાય છે માલામાલ

સામાન્ય રીતે તમે સાંભળ્યું હશે કે માણસો કહે છે કે જો દિવસની શરૂઆત સારી થાય તો તેનો આખો દિવસ ખૂબ જ સારો નીકળે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પણ અમુક એવી વાતો બતાવવામાં આવી છે કે જેના અનુસાર જો આખો ખોલતી વખતે તમારી સામે અમુક વસ્તુઓનો દર્શન થાય તો તમારો આખો દિવસ ખૂબ જ મંગળકારી નીવડે છે, અને સાથે સાથે તમને અનેક પ્રકારના ધનલાભ થાય છે.

20 Incredible Health Benefits of Morning Walk

ઘણા લોકો સવારમાં ઊઠતાંવેંત જાણે-અજાણે એવા કામ કરી લેતા હોય છે કે જેને કારણે તેના આખા દિવસ ઉપર ખરાબ અસર પડે છે, અને ઘણા લોકો સવારમાં ઊઠતાંવેંત જેવા કામ કરી દેતા હોય છે કે જેને કારણે તેનો આખો દિવસ ખૂબ જ શુભ નીકળે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ છે એવી વસ્તુઓ કે જે સવાર સવારમાં જો તમને દેખાઈ જાય તો તમે પણ બની શકો છો માલામાલ.

ઘણા લોકોને સવારમાં ઊઠતાંવેંત જ અરીસામાં જોવાની ટેવ હોય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જ્યારે આપણે આખી રાત સૂતા હોઈએ ત્યારે આપણા શરીરની અંદર નકારાત્મક ઉર્જાઓ નો વાસ થયો હોય છે, અને જ્યારે સવારમાં ઊઠતાંવેંત જ આપણે અરીસામાં આપણું મુખ જોઈએ છીએ ત્યારે તરત જ આપણા આંખોમાંથી એ નકારાત્મક ઉર્જા અરીસામાં ફેંકાય અને ફરીથી આપણા શરીર પર પડે છે અને જે તમારા શરીર પર ખૂબ જ ખરાબ અસર ઉત્પન્ન કરે.

9 Morning Walking Tips to Start Your Day the Right Way! - The Pacer Blog:  Walking, Health and Fitness

ઘણા લોકોને એવું પ્રશ્ન હોય છે કે જો સવાર સવારમાં અરીસામાં આપણું મુખ ન જોઈએ તો સવાર સવારમાં કે નું મુખ જોવું જોઈએ તો તેનો જવાબ પણ જ્યોતિષશાસ્ત્ર ની અંદર આપવામાં આવ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કહેવામાં આવે છે કે જો સવારમાં ઊઠતાંવેંત જ આપણે આપણા ઇષ્ટદેવ ના દર્શન કરીએ અથવા તો તેનો ચહેરો જોઈએ તો તેને સૌથી શુભ માનવામાં આવે છે. સવાર સવારમાં કોઈ પણ વ્યક્તિનો ચહેરો જોવા ના કારણે તેના ચહેરાના રહેલા ભાવના કારણે તમારા શરીરમાં નકારાત્મક ઉર્જાઓ આવી શકે છે, અને આથી જ જ્યોતિષશાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે સવાર સવારમાં ઉઠીને ઇષ્ટદેવ નો ચહેરો જોવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ ઉપરાંત હિન્દુ ધર્મ શાસ્ત્રો ની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે જો સવાર સવારમાં ઉઠાવે તો તમારા હાથની હથેળી ના દર્શન કરવામાં આવે તો તેને પણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, અને હાથની હથેળી ના દર્શન કરતી વખતે તમારે શ્લોક પણ બોલવા જોઈએ જેથી કરીને ભગવાન શ્રી ગોવિંદ માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની કૃપા તમારા પર બની રહે.

7 Amazing Benefits of Early Morning Walk For Women - Power to Women -latest  news ,articles ,stories and more

ધર્મશાસ્ત્રો અનુસાર કહેવામાં આવે છે એટલે તમારા હાથના આગળના ભાગમાં માતા લક્ષ્મી મધ્યભાગમાં માતા સરસ્વતી અને મૂળ ભાગમાં ભગવાન શ્રી વિષ્ણુનો વાસ હોય છે, અને આથી જ સવાર સવારમાં તમારા હાથે ના દર્શન કરવા પણ ખૂબ જ સરસ માનવામાં આવે છે. આ ઉપરાંત જો સવાર સવારમાં તમે કોઈપણ વ્યક્તિ પૂજા કરતો હોય ઘંટ વગાડતો હોય અથવા તો સંતો હોય તેનો અવાજ સંભળાઈ જાય તો તેને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જ્યારે સવાર સવારમાં કોઈ પણ વ્યક્તિ પૂજા કરતો હોય અને તેનું દર્શન તમે જોઈ લો તો ભગવાનના સીધા જ આશીર્વાદ તમારા ઉપર પડે છે, અને તેના કારણે તમારા શરીરની અંદર રહેલી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે. આ ઉપરાંત સાથે સાથે તમને આખો દિવસ દરમિયાન અનેક પ્રકારના ધનલાભ થવાની શક્યતા પણ વધી જાય છે.

Morning Walk - Way go Health | Akhand Gyan | Eternal Wisdom

કહેવાય છે કે જો સવાર સવારમાં ઘરથી બહાર નીકળતી વખતે તમને રસ્તા ઉપર કોઈપણ વ્યક્તિ સંજવારી વાર તો દેખાઈ અથવા તો કચરો ઉપાડતો દેખાય અથવા તો કોઈ પણ સફાઈ કર્મચારી દેખાય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે, અને તેને જોઈને ક્યારેય પણ આપણું મૌન વગાડવું જોઈએ કેમ કે જ્યોતિષ શાસ્ત્ર ની અંદર સફાઇ કર્મચારીને સનીદેવ સાથે સીધો સંબંધ હોય છે અને આમ કરવાથી શનિદેવની કૃપા તમારા ઉપર બની રહે છે.

Leave a reply:

Your email address will not be published.