વધારે માત્રા મીઠાથી થાય છે હાયપરટેન્શન અને કિડની ખરાબ, જાણો બચવાની રીતો

શરીરમાં મીઠાની વધારે માત્રા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.આ હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે. તેથી,હાયપરટેન્શનવાળા દર્દીઓએ સાવધાની સાથે તેનો ઉપયોગ કરવો જોઈએ. આટલું જ નહીં. મીઠું કિડનીને લગતી ઘણી બીમારીઓનું કારણ પણ બની શકે છે. કેટલાક અભ્યાસ મુજબ,મીઠું રોગપ્રતિકારક શક્તિને પણ ખરાબ થઈ છે.

खाते समय न करें कच्चे नमक का सेवन, हो सकता है ये खतरा - how uncooked salt  negatively affects human body tpral - AajTak

જો તમે પણ ખાવામાં વધારે મીઠાનો ઉપયોગ કરવો પસંદ છે અથવા વધુ મીઠાવાળું ખાતા હોવ તો સાવચેત રહો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ) એ ખોરાકમાં મીઠાના પ્રમાણને નિયંત્રિત કરવાની કેટલાક સારા ઉપાય જણાવ્યા છે. હાઈ બ્લડ પ્રેશર અથવા કિડની રોગથી બચવા માટે આ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

Namak ka Sevan Kitna Karna Chahiye? Jyada Namak ke Nuksan

ખોરાકમાં વધુ મીઠાનો ઉપયોગ કરવાને બદલે મોસમમાં ઉપલબ્ધ અન્ય વિકલ્પોની શોધ કરો. તમે મીઠાને બદલે લીંબુ પાવડર, કેરીનો પાઉડર, અજમાં,કાળા મરી, ઓરેગાનો પાન વાપરી શકો છો. એફએસએસએઆઈએ તેના ટ્વિટમાં લખ્યું છે, ‘ખાવાનું બનાવતી વખતે મીઠું ઉમેરવાને બદલે, ખૂબ જ છેલ્લે મીઠું નાખો. આ રીતે તમે ખાવાની રસોઈની પ્રક્રિયામાં મીઠાનો ઓછો ઉપયોગ કરશો.

Disadvantages of eating too much salt | Salt Disadvantages अधिक नमक खाने के  नुकसान | Hari Bhoomi

ઘણા લોકો રાત્રિભોજનમાં પાપડ, અથાણું,સોસ, ચટણી, અથવા નમકિન ખાવાનું ભૂલી જતા નથી. આ વસ્તુઓમાં મીઠાની માત્રા ખૂબ વધુ હોય છે. તેઓ જીભનો સ્વાદ વધારે છે, પરંતુ બ્લડ પ્રેશર માટે જોખમી છે. તેથી તેમની ઓછામાં ઓછો ઉપયોગ કરવો. કેટલાક લોકો શાકભાજી સિવાય પણ ખાવાની ઘણી ચીજોમાં બિનજરૂરી મીઠું ઉમેરી દે છે.ભાટ,ઢોસા, રોટલી, પુરી અથવા સલાડ ને મીઠું નાખ્યા વગર ખાઈ શકાય છે. આ વસ્તુઓમાં મીઠું ઉમેરીને તેમની કુદરતી મીઠાશ ઓછી થાય છે.

ज्यादा नमक खाने के ये होते हैं नुकसान, जानें एक दिन में कितना नमक खाना  जरूरी? - How much salt or sodium should be taken in one day sideeffects of  taken excessive

કિડનીથી બચવા માટેના ઉપાય :

  • – લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભાં ઊભાં પીવાથી પથરી ઓગળી જાય છે.
  • – ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.
  • – નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરીમાં રાહત થાય છે.
  • – દરરોજ દિવસમાં એક વખત કળથીનો જમાવામાં ઉપયોગ કરો, (આ એક કઠોળ છે) જે અક્સિર ઇલાજ છે. પાણી અને છાશ વધુમાં વધુ પીવાનું રાખો.
  • કિડની સ્ટોનની સમસ્યા માટે કારેલા :
  • – કિડની સ્ટોનના દર્દીઓ માટે કારેલા ખૂબ જ ફાયદાકારક છે.આયુર્વેદમાં પણ એવું માનવામાં આવે છે કે તેના સેવનથી પથરી તૂટીને મૂત્ર માર્ગે બહાર નિકળી જાય છે. અર્થાત્ કિડનીમાં પથરીની સમસ્યા હોય તો ડાયટમાં કારેલા જરૂર સામેલ કરો.

Leave a reply:

Your email address will not be published.