ખાવાનું બનાવવા માટે કરો આ તેલનો ઉપયોગ, હંમેશા સ્વસ્થ રહેશે તમારું જીવન

કોઈપણ વસ્તુ બનાવવામાં તેલ અહમ ભૂમિકા નિભાવે છે. અને ખાવાને સ્વાદિષ્ટ બનાવવા માટે તેલ મહત્વનો ભાગ ભજવે છે. કારણકે કોઈપણ વસ્તુ તેલ વગર સ્વાદિષ્ટ લાગતી નથી. અને જો સ્વાસ્થ્યની વાત કરીએ તો દરેક લોકો ખાવામાં કઈ તેલ નો ઉપયોગ કરવો અને કેટલી માત્રામાં તેલ લેવું તેના વિશે કન્ફ્યુઝન માં હોય છે. જણાવી દઈએ કે તેલના જેમ જેમ ઘણા પ્રકાર હોય છે તેમ તેના ફાયદા પણ અલગ અલગ હોય છે.

cooking oil: पकवान बनाने से पहले जानें, कौन सा तेल है सेहत के लिए सही -  before making festival delicacy know which cooking oil is good for your  health | Navbharat Times

કેટલાક લોકો ને બહુ ઓઈલી ખાવાનું પસંદ હોય છે તો કેટલાક ને ઓછુ ઓઈલી. તેથી ખાવામાં ઓઈલ નો સાચી પસંદગી હોવી બહુ જરૂરી છે, કારણકે જો તમારું ઓઈલ હેલ્થી નથી તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તો ચાલો જાણી લઈએ કે કત્ય તેલ સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે.

Did you know choosing the right cooking oil can help improve your skin?.-  हेल्‍दी स्किन के लिए जरूरी है सही कुकिंग ऑयल का उपयोग करना

સરસવનું તેલ : સરસવ નું તેલ પ્રાકૃતિક ગુણ થી ભરપુર હોય છે. તેનો ઉપયોગ ખાવાની સાથે-સાથે દવાના રૂપમાં પણ કરી શકાય. સરસવનું તેલ આરોગ્ય માટે તો સારું છે જ સાથે-સાથે તે સુંદરતા પણ વધારે છે. સરસવમાં એવા તત્વો જોવા મળે છે જેની ત્વચા અને તમારા શરીરને જરૂર છે. સરસવનું તેલ આરોગ્ય, વાળ અને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર રાખવાનું કામ કરે છે. તેમાં ઘણા બધા પોષક તત્વ છે.

Canola Oil Health Benefits - जानें, सेहत के लिए कितना फायदेमंद है कैनोला  ऑइल | Navbharat Times - Navbharat Times

ઓલિવ ઓઈલ : આ તેલ આપણા શરીરના ઘણા રોગ માંથી રાહત અપાવે છે. ઓલીવ ઓઈલ આપણી સુંદરતા વધારવાની સાથે સાથે આપણને બીજી પણ ઘણી સમસ્યાઓ જેવી કે વાળ અને ચામડી સબંધી સમસ્યાઓ માંથી રાહત અપાવે છે. જેતુનના તેલ જેને આપણે ઓલીવ ઓઈલ પણ કહીએ છીએ. જેતુનના તેલનો ઉપયોગ ખાવાનું બનાવવામાં, સોંદર્ય સામગ્રી અને દવાઓમાં તેલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

Best Cooking Oils: कौन सा तेल है आपकी सेहत के लिए अच्छा, 10 बेस्ट कुकिंग ऑयल  | 10 Best Cooking Oils For Your Health, Benefits, Uses In Hindi, Khane Ka  Tel, Fayde,

સુરજમુખી તેલ : આ છોડ દેખાવ માં ખુબ જ સુંદર હોય છે એટલુ જ નહિ પરંતુ સૂર્યમુખીના છોડ નું તેલ પણ આપણા શરીર માટે ખુબ જ ફાયદા કારક છે. અને તે ઘણી બીમારીઓ ને જડમૂળ થી દુર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. સૂર્યમુખીના તેલ માં મોટા ભાગનું લીનોલીક એસીડ હોય છે તેમજ કેરોટીન અને ટોકાફ્લોર, વિટામીન ઈ, વિટામીન ડી ભરપુર માત્રા માં હોય છે. સૂર્યમુખીના તેલ ની અંદર ફેટી એસીડ ની માત્રા ખુબ જ હોય છે. જે શરીર માં કોલેસ્ટ્રોલ ની માત્રાને કન્ટ્રોલ માં રાખે છે. તેથી આ તેલ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરવામાં ખુબ જ મદદરૂપ છે.

Leave a reply:

Your email address will not be published.